વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

શુકન-અપશુકન ડિસેમ્બર 22, 2013

Filed under: Uncategorized — mysarjan @ 4:24 પી એમ(pm)

 

શુકનઅપશુકનનો ખ્યાલ.છોડોમાનવ પ્રયત્ન અને ઈશકૃપાથી બધું સંભવ છે.!!

જરૂરવાંચજો, તમારોશુકનઅપશુકનનોખ્યાલબદલાઈજશે

સંધ્યાકાળેકચરોઘરનીબહારકઢાય :

જુનાકાળમાંઈલેક્ટ્રિસિટિહતી. સૂર્યાસ્તબાદદીવોકેફાનસનાઅપૂરતાપ્રકાશમાંકામચલાવવાનુંરહેતું. આથીબનતુંએવુંકેદિવસદરમિયાનકામકરતાકરતાઅજાણતાકોઈઅમૂલ્યચીજવસ્તુહાથમાંથીજમીનપરપડીગઈહોયનેસંધ્યાટાણેમંદઅંધકારનીસ્થિતિમાંવસ્તુકચરાસાથેઘરનીબહારજતીરહેતોકોઈનેએનીજાણથાય. આથીસમયનાવડીલોકહેતાકેસંધ્યાકાળેકચરોકાઢવાથીલક્ષ્મીઘરમાંથીચાલીજાયછે. આજેતોઘરઘરમાંરાત્રેપૂરતોપ્રકાશમળીરહેછેતેથીકોઈવસ્તુકચરાસાથેઘરબહારનિકળીજાયએવોડરરહેતોનથી. છતાંદિવસજેવોઉજાસતોઉપલબ્ધનથી. માટેરાત્રેકચરોવાળીશકાયપરંતુચોકસાઈતોરાખવીપડે.

શનિવારેમાથામાંતેલનખાય :

અંગ્રેજોનાશાસનકાળદરમિયાનરવિવારરજાનોદિવસજાહેરથયોહતો. આથીમાથુધોવામાટેરવિવારેસમયમળતો. હવેરવિવારેમાથુધોવાનુંહોયતોમાથામાંબહુચિકાશહોયતોસરળતાથીમાથાનાવાળમાંરહેલોમેલકાઢીશકાય. કારણકેસમયેચિકાશકાઢવામાટેઅદ્યતનસાબુશેમ્પૂઉપલબ્ધહતા. માટેલોકોસમજીનેશનિવારથીમાથુકોરુંરાખતા. વાતમાનેતોધરમનોડરબતાવીકોઈનેકાબુમાંલેવાનુંસરળહતું. આથીકહીદેવાતુંકેશનિવારહનુમાનજીનોવારહોવાથીમાત્રહનુમાનજીનેતેલચઢે, આપણેમાથામાંતેલનાંખવાનુંનહિ.

રીતેનખકાપવામાટે, બુટખરીદવામાટે, દાઢીસાફકરવામાટે, વાળકપાવવામાટેરવિવારનીરજાબહુકામમાંઆવતી. શનિવારેબધુંથાયએનીપાછળકોઈવિજ્ઞાનનથી. રવિવારનીરજાનાદિવસેમોટાભાગનાલોકોવાળકપાવવાનુંતેમજદાઢીસાફકરાવવાનુંરાખતાહોવાથીદિવસેવાળંદરજાતોરાખીશકેઉલ્ટાનુંએનેરવિવારેઓવરટાઈમકરવોપડે. આથીઆગલાદિવસેશનિવારેરજાભોગવીલેતોરવિવારેપુરીસ્ફૂર્તિથીકામકરીશકેમાટેવાળંદમાટેશનિવારેરજાનક્કીથઈહશે.

એનાપગલાખરાબછે :

દિકરાનેપરણાવીનેવહુનેઘરેલાવ્યાબાદઘરમાંકોઈઅમંગળઘટનાબનેતોવહુનાપગલાનેખરાબગણીનેએનેદોષઆપવામાંઆવેછે. નવાપરણેલાદિકરાનીનોકરીછુટીજાય, કોઈઘરમાંમાંદુપડે, કોઈનુંઅવસાનથાયવગેરેપૈકીકોઈઘટનાબનેતોએમાંવહુનોશુંદોષ? પરંતુઆવામનઘડંતકારણપરિણામનાસંબંધોજોડીદેવાનીમાનસિકનબળાઈમોટાભાગનાપરિવારોમાંજોવામળેછે. રીતેદિકરીનોજન્મથયાબાદઘરપરકોઈઆપત્તિઆવેતોએનાપગલાનેખરાબગણવામાંઆવેછે. રામનાસીતાસાથેલગ્નથયાબાદરામનીરાજગાદીછીનવાઈગઈ, તેઓનેચૌદવર્ષનોવનવાસથયોએટલુંનહિ, બધુંવ્યવસ્થિતચાલતુંહતું, રામપુન: રાજ્યસિંહાસનઆરૂઢથયાહતા, સીતાસાથેપ્રણયમગ્નહતાતેવામાંસીતાનોપ્રસુતિકાળનજીકઆવ્યો, રામનાબેપુત્રોલવકુશનાજન્મનોસમયથયોત્યાંતોસીતાનોસર્વદાત્યાગકરવાનોકપરોનિર્ણયરામનેકરવાનોથયો. ચૌદવર્ષનોઘોરકષ્ટદાયકસમયપુરોથયાબાદપણરામસુખપૂર્વકદામ્પત્યજીવનમાણીશક્યાનહિતોશુંરામસીતાને, લવકુશનાઆગમનનેદુર્ભાગ્યપૂર્ણગણશે?

કોઈબહારજતુંહોયતોક્યાંજાઓછોએમનહિપૂછવાનું :

ઘણાંપરિવારોમાંતોરિવાજએટલોબધોજડબેસલાકહોયછેકેભુલમાંકોઈબાળક, ‘ક્યાંજાઓછો?’ એવુંપૂછીલેતોબહારજનારતથાઘરનાસભ્યોખુબનારાજથઈજાયછે. આનીપાછળનીસમજણએવીછેકેકોઈનાઅંગતમામલામાંવધુપડતીજિજ્ઞાસારાખવીઅસભ્યગણાય. બાકીશુકનઅપશુકનજેવુંકંઈહોતુંનથી.

ઉલ્ટાપડેલાચંપલ :

કોઈકોઈઘરનાકમ્પાઉંડમાંપ્રવેશતાચંપલકેબુટઉંધુપડેલુંજોવામળેતોએનેઅપશુકનગણવામાંઆવેછે. વાસ્તવમાંઘરનાસભ્યોબિનજવાબદારગણાયકારણકેજુએછેબધાંપરંતુકોઈએનેસીધુંકરવાનુંસમજતાનથી. ઘટનાનેઅપશુકનસાથેશુંલેવાદેવા? રીતેકોઈજમીનપરપગઘસડીનેચાલતુહોયકેપછીપલંગમાંબેસીનેલબડતાપગહલાવ્યાકરેતોએનેકહેવાયછેકેરીતેકરવાથીઘરમાંથીલક્ષ્મીચાલીજાયછે. વાસ્તવમાંબધીઅસભ્યતાનીનિશાનીઓછેજેવ્યક્તિનેપ્રેમથીસમજાવવાથીદૂરથઈશકેછે. પરંતુબધાએમાનીલીધુંછેકેઆર્થિકનુક્શાનનાડરથીબધાસીધાચાલેછેઆથીકોઈપણખોટીઆદતછોડાવવામાટેલાગલુંલક્ષ્મીચાલીજશેએમકહેવાયછે.

બિલાડીઆડીઉતરેછે :

આવાઅપશુકનમાંવિશ્વાસરાખનારાવાહિયાતછે. બીજુંશું? માણસબિલાડીનેઆડોઉતરેનેએનોદિવસખરાબજાયતોકોનેફરિયાદકરશે? ઘણાકહેછે: આજેસવારેમેંકોનોચહેરોજોયોહતો? મારોઆખોદિવસખરાબગયો.અરીસામાંજોયુંહોયનેભાઈતેં ! ચાલતાહાથેપગેવાગેતોકહેશેકોઈમનેગાળદઈરહ્યુંછે.હેડકીઆવેઅથવાખાતાખાતાઅંતરસઆવેતોકહે, ‘

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s