વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

પ્રાર્થના — એપ્રિલ 19, 2017

Filed under: Uncategorized — mysarjan @ 11:28 એ એમ (am)

કશેક અટકું છું… તો ઈશારો આપે છે કોઈ, કશેક ભટકું છું.

.. તો સાથ આપે છે કોઈ. ઈચ્છાઓ.

.. એક પછી એક, વધતી રહે છે.

દર વખતે … ઠોકરખાધા પછી, હાથ આપે છે કોઈ.

આભને આંબવા… હાથ ઉઠાવું છું ક્યારેક,

તો આભને… નીચું કરી આપે છે કોઈ.

, હે ઈશ્વર… તું જે આપી શકે છે , ક્યાં આપી શકે છે કોઈ

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s