*મુલાયમ નોટ હવે કાગળ થઈ ગઈ,*
*કોઈક ને તો દિવાળી કાળી થઈ ગઈ..*
*જનતાને મજા પડી ને રાહત થઈ ગઈ,*
*ચાલીસ ની છાતી છપ્પન ની થઈ ગઈ..*
*જોર નો ઝટકો ધીરે થી લાગ્યો ભાઇ,*
*મોટા મોટા ની ગણતરી ઉંધી થઈ ગઈ..*
*હજી તો છે દેશ મા ઝગમગ દિવાળી,*
*ત્યાં તો બધી પાર્ટી ને હોળી થઈ ગઈ..*
*હજી હમણા સુધી સીગારેટ પીતા તા,*
*જોત જોતા મા સાદી બીડી થઈ ગઈ..*
*મરદ ના ઘા કાઇ મોળા હોય નહી કદી,*
*તલવાર મા થી નાની છુરી થઈ ગઈ..*
*કાળા ધોળા અને પાછા ધોળા કાળા,*
*રમતા રમતા પાછી પાવલી થઈ ગઈ..*
*હવે દોડો તમે આમથી તેમ બજાર મા,*
*મોટર હતી ઇ બળદ ગાડી થઈ ગઇ..*
*મુછ મરડતા માંધાતાઓ ની વાત કરુ છુ,*
*આતો મરદમાથી બાઇ થઈ ગઈ…..*
પ્રતિભાવો