વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

સંબંધ નવેમ્બર 18, 2016

Filed under: કાવ્ય — mysarjan @ 5:44 પી એમ(pm)

સંબંધને આમ
‘રમત’ના બનાવ
એ દોસ્ત…

કોઇ એવો શાતિર
ખેલાડી જો ભટકાઇ જશે
તો તારાથીય સારું રમી જશે…!!

🌹

નિભાવવા સુદામાની દોસ્તી તો તું જમીન પર પણ બેસી પડ્યો….
તો હે કાના…શું ખોટ હતી રાધાના પ્રેમ માં કે તું એને ના મળ્યો….?

🌹

એક ગમતું જણ મળ્યું, જેની સાથે મન મળ્યું,
ખબર પણ ના પડી, કયા જનમનું સગપણ મળ્યું…
તુ  ભલે  કહે  કે  આપણા  વચ્ચે  ઘણી સમાનતા  છે
પણ   ફરક   પણ   ફક્ત 
         એટલો  જ  કે
તું   અંતર   રાખે   છે     ને
હું  તને  અંતરમાં  રાખુ છુ

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s