વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

નવું વરસ સપ્ટેમ્બર 27, 2016

Filed under: Uncategorized — mysarjan @ 5:20 પી એમ(pm)

જો ને કેવું સરસ છે!
આ તો નવું વરસ છે.

સંબંધો નો સથવારો ને લાગણી અરસ પરસ છે!
આ તો નવું વરસ છે.

જુઠું નકારી સાચું સ્વીકારીએ,
જોખમ થયા જુનાં, આ જ તો નવું સાહસ છે!
આ તો નવું વરસ છે.

ભૂલી જઈને  ‘અંતર’ , રહીએ ‘અંતર’ માં
ચાલને ‘પ્રયાસ’, આવો એક નિખાલસ પ્રવાસ કરીએ

ફરી ફરી ને ત્યાં જ મળીશું, ખુદથી ભાગીને કયાં જઈશું ?
આ દુનિયા કયાં ચોરસ છે !!

આ તો નવું વરસ છે!   Happy new year

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s