વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

કળિયુગની આ દુનિયા એપ્રિલ 25, 2016

Filed under: કાવ્ય — mysarjan @ 1:37 પી એમ(pm)

મળ્યું એ માણવાની પણ મઝા છે..
ના મળ્યું એ ચાહવાની પણ મઝા છે..

એક માં એક ઉમેરો તો બે થાય એવુ શિक्षક શિખવાડી ગયા..
પણ બે માંથી એક બાદ કરો તો એકલા થઇ જવાઈ એવુ જીંદગી શિખવાડી ગઈ..

કળિયુગની આ દુનિયાદારી છે.

રમત રમતાં માણસ ગમી જાય ને..
ગમતાં માણસ જ રમત રમી જાય..

ઘણા લોકો માટે હુ સારો નથી હોતો..
તમે જ કહો ક્યો એવો દરિયો છે..
જે ખારો નથી હોતો..?

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s