વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

માફ કરવામાં મોડું ન થઇ જાય ફેબ્રુવારી 18, 2016

Filed under: જીવનમાં ઉતારવા જેવું,Uncategorized — mysarjan @ 5:59 પી એમ(pm)

a

 વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઈ

  ગયાં,   સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.    

મુજને રડતો જોઈ ખુદ પણ રડી પડયા, મારો પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

બરકત વિરાણી ‘બેફામ

વજન‘ નો અનુભવ કરાવે તેનું નામ સ્વજન. હળવાશ એ સંબંધની સૌથી મોટી લાક્ષણિકતા છે. જ્યાં ભારહોય છે ત્યાં સ્વીકાર હોતો નથી. લાદી દીધેલું વેંઢારવું પડતું હોય છે. જે સહજ હોય એનો ભાર લાગતો નથી.માણસ ‘ભાર’ લઈને ફરે છે અને બીજા પર લાદતા પણ રહે છે.
દરેક માર્ગને વળાંક હોય છે. સંબંધમાં પણ ઉતાર અને ચઢાવ હોય છે. હાથની કોઈ રેખા સીધી હોતી નથી તોપછી જિંદગી કાયમ કેવી રીતે એકસરખી ચાલવાની છે? દુનિયામાં કંઈ જ સ્થિર નથી. સૂરજ ઊગે છે અનેઆથમે છે, દરિયામાં પણ ભરતી અને ઓટ છે. ગ્રહો પણ એની ચાલ બદલતા રહે છે, ફૂલ ખીલે છે અને કરમાયછે. મેઘધનુષ કાયમ રહેતું નથી, તો પછી સંબંધ કેમ એકસરખા રહે?

આપણી ઇચ્છા મુજબ કોઈ કંઈ ન કરે ત્યારે આપણે એને ભૂલ ગણી લઈએ છીએ. આપણે આપણી વ્યક્તિને ભૂલકરવાનો અધિકાર આપીએ છીએ? પ્રેમની સૌથી મોટી પરખ ત્યારે થાય છે કે આપણે કોઈને કેટલા ઝડપથી માફકરીએ છીએ. માફ કરવામાં મોડું કરવું પણ એક જાતનો અન્યાય છે. ભમરો મધ ચૂસી જાય ત્યારે ફૂલફરિયાદ કરતું હશેનદી દરિયાને મળે અને ખારી થઈ જાય ત્યારે નદી બળાપો ઠાલવતી હશે?
દુનિયામાં બે કામ સૌથી અઘરાં છે. માફી માગવી અને માફી આપવી. પોતાના ઈગોને માણસ કેટલો ઓગાળીશકે છે તેના ઉપર સંબંધોનો આધાર રહે છે. ઘણી વખત આપણે અભિમાનને સ્વાભિમાન ગણી લેતા હોઈએછીએ. જેને ‘સ્વ’નું ભાન છે એ જ ખરો સ્વાભિમાની છે. આપણે આપણી ફરતે એક કુંડાળું દોરી લઈએ છીએ અનેપછી એને જ આખી દુનિયા માની લેતા હોઈએ છીએ. તેની બહાર કોઈ જાય એને આપણો વિરોધી કે દુશ્મનસમજી લઈએ છીએ. દુનિયામાં સૌથી મોટું પાપ કોઈના મન અને મગજ પર કબજો કરવાનું છે. મને પૂછયાવગર કંઈ જ કરવાનું નથી,એવું ઇચ્છતી વ્યક્તિ જ પોતાના નજીકના લોકોને મર્યાદા વટાવવા માટે મજબૂરકરતી હોય છે.

ઘણા લોકો તો એવા હોય છે જેની પાસે માફી માંગતા પણ ડર લાગે. જ્યાં ‘ભાવ’નો અભાવ હોય ત્યાંઅણબનાવની શક્યતા સૌથી વધુ હોય છે. જ્યાં ‘ભાવ’નો સ્વભાવ હોય છે ત્યાં જ અહોભાવ હોય છે. એક માણસમરણપથારીએ હતો. તેને સમજાઈ ગયું કે જિંદગીનો અંત હવે નજીક છે. એને વિચાર આવ્યો કે કોઈ કામ બાકીરહી જતું નથી ને? બહુ વિચાર કર્યા પછી તેને યાદ આવ્યું કે ઘણા લોકોનાં દિલ દુભાવાઈ ગયાં છે. જતાં પહેલાં

એની માફી માંગી લઉં.

એક પછી એક બધાને બોલાવીને માફી માગવાનું શરૂ કર્યું. સૌથી છેલ્લે યાદ આવી એ દીકરી

a

Advertisements
 
પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s