વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

જીવન પણ રુન્ધાય છે.. ….. જીવનની વ્યાખ્યા શું છે? માર્ચ 7, 2014

Filed under: કાવ્ય,જીવનમાં ઉતારવા જેવું — mysarjan @ 12:49 પી એમ(pm)

111-1

{જીવન પણ રુન્ધાય છે..}

સુરજ ને ક્યાંથી ખબર કે અંધારૂ શું છે?

પાણી ને ક્યાંથી ખબર કે મ્રુગ્જળ ક્યાં છે?

એક ઋતુ આવે છે ને એક ઋતુ જાય છે..

પાનખર માં આવી ન ફુલો પણ્ કરમાય છે..

વર્ષો નાં વર્ષો આમ જ વહી જા ય છે..

જુવાની ની વાટ માં ,બાળપણ પણ વેડફાય છે..

નથી રોકી શક્યું કોઈ સમય નાં વહેણ ને ,

અરે! ઘડપણ માં આવી ને તો જુવો , જુવાની પણ રુંન્ધાય્ છ

{[{[[[જીવનની વ્યાખ્યા શું છે?}}}}}}}

દરેક ઘર ને એક સરનામું હોય છે.પણ ….ગમતાં સરનામે ઘર બની જાય છે.

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s