વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

જિંદગી જીવી જાણો … માર્ચ 7, 2014

Filed under: કાવ્ય,જીવનમાં ઉતારવા જેવું — mysarjan @ 12:50 પી એમ(pm)

જિંદગી જીવી જાણો …

લાંબી આ સફર માં જિંદગી એ ઘણા રુપો જોયા છે,

તમે એકલા સાના રડો છો ???સાથી તો અમેય ખોયા છે …

આપ કહો છો આમને શું દુઃખ છે??આ તો સદાય હસે છે..

અરે! આપ શું જાણો આ સ્મિત માં કેટ્લા દુઃખ વસે છે…

આપને ફરિયાદ છે કે કોઈને તમારા વિષે સુઝ્યં નથી

અરે! અમને તો કેમ છો ? એટલું કોઈ એ પુછ્યું નથી .

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો?

આ જિંન્દગી માં જિવવા માટે રોજ રોજ શાને મરો છો??

આ દુનિયામાં સંપુર્ણ કોઈ સુખી કોઈજ નથી …

એક આંખ તો બતાવો મને જે ક્યારે રડી જ નથી .

બસ, એટલું જ કહેવું છે જિંન્દગી ની દરેક ક્ષંણ દિલથી જ માણો..

નસીબ થી મળી ચે આ જિંન્દગી તો એને જીવી તો જાણો….

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s