વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

ડિસેમ્બર 9, 2013

Filed under: કાવ્ય — mysarjan @ 6:52 પી એમ(pm)

કેટ્લાક સબંધો જીવન સાથે વણાઈ જાય છે.

કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે.

લાખોં મુસાફિર પસાર થઈ જાય છે..પણ ,

કોઈક નાં પગલાં કાયમ યાદ રહી જાય છે!!!

————————————–

જિંદગી મળી એ નસીબ ની વા છે.

મોત મળવું એ સમય ની વાત છે..

પણ મોત પછી પણ કોઈના દિલમાં રહેવું

એ જિંદગી માં કરેલાં કર્મ ની વાત છે..

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s