વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

આ માણસ જાણૅ મોબાઇલ થઈ ગયો.. એપ્રિલ 7, 2013

Filed under: કાવ્ય — mysarjan @ 6:08 પી એમ(pm)

images (5)guj-10 (1)

આ માણસ જાણૅ મોબાઇલ થઈ ગયો..

જરુર જેટલી લાગણીઓ રીચાર્જ કરતો થઈ ગયો..

ખરે ટાણે બેલેન્સ દેખાડ્તો થઈ ગયો…આ માણસ જાણે..

સામે કોણ છે? એ જોઇને સબંધ રીસીવ કરતો થઈ ગયો..

સ્વાર્થ ના ચશ્મા પહેરી મિત્રતાનાં સબંધોને સ્વિચ ઓફ કરતો થઈ ગયો..

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો…

આજે રીટા તો કાલે ગીતા એમ મોડલ બદલતો થી ગયો…

મીસીસ ને છોડી મીસ ને એ કોલ કરતો થઈ ગયો…

આ  માણસ જાણે મોબાઈલ થઈ ગયો…

પાડોશી નું મોડલ જોઈને જુઓ ને જીવ બાળતો થઈ ગયો…

સાલી થોડી રાહ જોઈ હોતતો ???એમ ઘરમાં પણ કહેતો થઈગયો…

આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો..

હોય બરોડામાં ને હું છું સુરત માં ..એમ કહેતો થઈ ગયો..

આજે હચ તો કાલે રિલાયન્સ એમ ફાયદો જોઈમિત્રો પણ બદલતો થઈ ગયો …

આ માણસ જાણૅ મોબાઈલ થઈ ગયો…

ઇન કમીંગ અને આઉટ ગોઈંગ ના ફ્રી  ચક્ક્રર માં

કુટુંબ ના કવરેજ માંથી એ બહાર થઈ ગયો…

હવે શું થાય બોલો?? મોડૅલ ૪૨૦ એ થઈ ગયો…

આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો.

તમે આજે જો મોબાઈલ થઈ ગયા હો તો ..

તમારું ચાર્જર આજે તમનેબિલકુલ  ન મળે …એવી શુભ કામના…

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s