વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા માર્ચ 24, 2013

Filed under: વિચાર કણિકાઓ — mysarjan @ 6:18 પી એમ(pm)

vichaar

1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,

મગજને ખરાબવિચારોનું ગોદામ નહીં,

પરંતુ રચનાત્મક અને હકારાત્મકવિચારો પેદા કરતું

કારખાનું બનાવો.

2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે..વિચારો તો minute લાગે છે.

. સમજાવો તો દિવસ લાગે છે…પણ તેને સાબિત કરતા આખી જીંદગી લાગે છે..!!

3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાંકોઈને ગુમાવી પણ ના દેતા..!!

ગુસ્સો શબ્દમાં હોય છેદિલમાં નહીં., એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા. !!

 4. તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદનેએવી રીતે ખાઈ જાય છે

જેવી રીતે ઊધઈ લાકડાને કોરીખાય છે.

5. જીવન પિયાનોની જેમ છે.સફેદબટન સુખ રુપ છે. કાળુબટન દુઃખ રુપ છે.

બંને બટનને સાથે વગાડવાથી સુંદરસંગીત બને છે.

6. ક્રોધ પ્રિતીનો નાશ કરે છે માન વિનયનો નાશ કરે છેમાયા

મિત્રોનો નાશ કરે છે લોભ સર્વનો નાશ કરે છે

7. એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો.. ટ્રાફિક,ટ્રેડિંગઅને ટેન્શન..

.ત્રણ “ટ” પોલિટિક્સ,પોપ્યુલેશન,પોલ્યુશન,પોવર્ટી અને પાવર …

મંદી,મોંધવારી,મેહ,મોતઅને મહેમાન….

8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકસવાનું સહેલું છે.

પણઆપણી જ ભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.

9. કામ,ક્રોધ,લોભ,શંકા(વહેમ)અહંકાર ,ઈર્ષા આ જીવાત્માનાછ શત્રુઓ છે.

10. પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાંવિજય રથને લઞાડી,

ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેનીઉપર ગોઠવી,વિવેક બુદ્દિધને સારથીબનાવી,

સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડાવિજય રથને જોતરી

તમે સ્વયં તેમાં બિરાજશો તો જીવનસંગ્રામ જીતશો.

11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે

અનેનિષફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.

12.. જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખીછે.

જે ભૂતકાળને વલોવતો ના હોય, ભવિસ્યની ચિંતા કરતોના હોય

અને વતૅમાન માં જીવતો હોય તે સુખી છે.

13. જયારે સલાહ જોઈએ તો બધા લોકો તમને સલાહઆપશે,

જ્યારે સહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમનેસલાહજ આપશે,સહાયતા નહી.

14. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનારનથી.

તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી, કોઈને દુઃખદેવાની તમારી ભાવના નથી,

તો તમને કોઈ દુઃખ દઈ શકેતેમ નથી.

15. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી,વતૅન

અનેકમૅની સુગંધથી શોભે છે.

16. ઘરમાં શાંતિ થાય એ જ મોટામાં મોટું ભણતર.

17. ફૂલ કહે છે મારી જેમ જીંદગીમાં હસતા રહો. વાદળી કહેછે મારી જેમ

બીજા માટે વરસી જતાં

ભમરો કહે છે કે સુખઅને દુઃખમાં સદા ગીત ગાયા કરો.

ઘડિયાળ કહે છે કે સમયચૂકશો તો કિંમત ઘટી જશે.

સૂર્ય કહે છે કે અતિ ઉગ્ર બનશોતો કોઈ સામે નહિ જુએ.

18. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે

આજનોમાનવી ફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.

Advertisements
 

2 Responses to “વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s