વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

અરજી માર્ચ 24, 2013

Filed under: Uncategorized — mysarjan @ 5:59 પી એમ(pm)
અરજી
  
હે ભગવાન —
એક વાર કલિયુગ માં આવીતો જો!,
ગોકુલ માં ગાયો ખુબ ચરાવી,
રસ્તા પરની ગાયો હટાવી તોજો!
ગોપીઓના દૂધ દહીં ખુબખાધાં,
ઇટાલિયન પિઝ્ઝા ખાઈ તોજો!
યમુના ના કાંઠે ગેડી દડા –હોકી તો ખુબ રમ્યા,
અત્યારે ભારત ની ક્રિકેટ ટીમમાં સિલેક્ટ તો થઇ જો
૧૪ માં વરસે મામા કંસ નેમાર્યો,
ડોન દાવૂદ ને આંગળી પણઅડાડી તો જો!
ચીર તો તેં પૂર્યા દ્રૌપદી ના ,
મલ્લિકા શેરાવત ને કપડાંપેહરાવી તો જો!
ગોકુલ માં તેં ૧૬૦૦ ગોપીઓ ભલે રાખી,
ફક્ત એક પત્ની અત્યારેસાચવી તો જો!

હે ભગવાનએક વાર કલિયુગમાં આવી તો જો!,

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s