વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

આજની સૌથી મોટી સમસ્યા: અપસેટ રહેવું … માર્ચ 21, 2013

Filed under: વાંચવા જેવી વાત — mysarjan @ 12:29 પી એમ(pm)

આજની સૌથી મોટી સમસ્યા: અપસેટ રહેવું  …

 

દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાત ડિસ્ટર્બ કરે છે. અપસેટ રહેવું એ આજની સૌથી મોટીસમસ્યા છે.
બધાના ચહેરા પર ન કળી શકાય એવો ભાર જોવા મળે છે
. આપણે બધાજ કોઈ ને કોઈ બોજ સાથે લઈને ફરીએ છીએ.
 કોઈને સફળતાની ચિંતા છે તો કોઈનેસંબંધોની સાર્થકતાની.
 શું થશે? એ પ્રશ્નના દબાણ હેઠળ બધા એવા દબાઈ ગયા છે કેકોઈ જ અને કંઈ જ ‘નેચરલ’ લાગતું નથી.
 દુનિયાની દરેક ફિલોસોફી જિંદગી વિશેએક જ વાત કરે છે કે જિંદગીને માણવી હોય તો વર્તમાનમાં જીવો
 અત્યારે જે ક્ષણ છેતેને એન્જોય કરો. આ વાત બધા જાણે છે
 પણ કેટલા લોકો ખરેખર વર્તમાનમાંજીવતા હોય છે?
 આપણાં ટેન્શન્સ આપણા ઉપર એટલા બધા હાવી થઈ જાય છે કેવર્તમાન આપણા હાથમાંથી સરકી જાય .
 આપણે કાં તો ભૂતકાળમાં ધકેલાઈ જઇએછીએ અથવા ભવિષ્યમાં સરી પડીએ છીએ.
 એક માણસ સંત પાસે ગયો. તેણે સંતનેકહ્યું કે મને એક અજાણ્યો ભય લાગે છે
 કંઈક બૂરું થવાનું છે એવો ડર મને લાગ્યારાખે છે. આનાથી બચવા માટે મારે શું કરવું?
સંતે કહ્યું કે તારા પડછાયા સાથે રમતરમવાનું છોડી દે. સંતે ઉમેર્યું કે દરેક માણસ પડછાયામાં જીવે છે
. પડછાયો નાનો થાયતો ગભરાઈ જાય છે અને પડછાયો મોટો થાય તો હરખાઈ જાય છે.
 તમે તમારું મૂલ્યપડછાયાને જોઇને ન આંકો, કારણ કે પડછાયો તો સમય મુજબ બદલાઈ જાય છે.
 જેબદલે છે એ સમય છે. તમે તો એના એ જ છો. માણસો દુઃખી એટલે છે કે જે નથીએમાં એ જીવતાં હોય છે
 કલ્પના અને સપનાં સારી વાત છે પણ તેમાં તમે એટલા નખોવાઈ જાવ કે હકીકતને ન જીવી શકો.
માણસ કઈ વાતે સૌથી વધુ ડિસ્ટર્બ થાય છે? એકજ્યોતિષી અને મનોચિકિત્સક સાથેઆ વિષય પર વાત થઈ.
 જ્યોતિષીએ પૂછયું કે કયા પ્રશ્નો અને કઈ મૂંઝવણ લઈનેલોકો તમારી પાસે આવે છે?
 જ્યોતિષીએ કહ્યું કે સૌથી વધુ સવાલો રિલેશનશિપનાછે. સંબંધો ગુમાવવાનો ભય લોકોને સૌથી વધુ છે.
બધાને સંબંધો એટલી જડતાથીપકડી રાખવા છે કે સાથેની વ્યક્તિ ગૂંગળાઈ જાય.
 કોઈ એ સમજવા જ તૈયાર નથી કેકોઈને વશમાં રાખી તમે પ્રેમ મેળવી ન શકો.
 જે સંબંધો માણસને જીવવા જોઈએ એજ તેને ડિસ્ટર્બ કરે છે. કોઈને પત્ની સાથે ફાવતું નથી,
 કોઈને પતિ હેરાન કરે છે, બધાક્યાંકથી પ્રેમ મેળવવા ફાંફાં મારે છે, કોઈનેદીકરીના સંબંધ મંજૂર નથી,
 કોઈનાથીદીકરાનું વર્તન સહન નથી થતું, આડા, ઊભા, વાંકા અને ત્રાંસા સંબંધોમાં બધા જીવેછે અને હતાશ છે.
 મોટાભાગના લોકો અસમંજસમાં જ જીવે છે. ડિપ્રેશનમાં હોય તોખબર પડે કે માણસ ડિસ્ટર્બ અને હતાશ છે
 પણ અત્યારના માણસની તકલીફ એ છે કેઅત્યારનો માણસ નથી સો ટકા ડિપ્રેશનમાં કે નથી સો ટકા મજામાં.
 એ દુઃખ અનેસુખમાં, આનંદ અને હતાશામાં એવો ઝૂલતો રહે છે કે એ થાકીને લોથપોથ થઈ જાયછે.
બધા એવું બોલે છે કે જે થવું હોય એ થાય પણ જે થાય છે એ સહન કરી શકતાનથી.
 માણસ પોતે જ મુક્ત થઈ શકતો નથી. એવો ઘેરાયેલો રહે છે કે પોતાનીહાલતમાં જ ગૂંગળાતો રહે છે.
 ક્યાંય મજા નથી આવતી, મૂડ બરાબર નથી, કોઈવાતમાં……………..

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s