વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

સબંધ ને પ્રેમની ફરિયાદ મે 4, 2012

Filed under: Uncategorized — mysarjan @ 6:21 પી એમ(pm)

 

 

 

 


Think Big, Think Fast, Think Ahead – Ideas are no one’s Monopoly” -Dhirubhai  Ambani.
FAILURE IS NOT AN OPTION

સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી  મજબુત  બનાવી  રાખજો,
અમે  ક્યાં કીધું  કે અમારા જ  દોસ્ત  બનીને  રહો,
પણ  તમારા  દોસ્તો  ની  યાદીમાં,
એક  નામ  અમારું  પણ  રાખજો …….
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને  રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે…….
મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામજુર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે પણ હસવું પડે છે . . .

આંસુ સુકાયા પછી જે મળવા આવે…એ સંબંધ છે…, ને…
આંસુ પેહેલા મળવા આવે ….,એ પ્રેમ છે……
દરેક ઘર નું સરનામું તો હોય …પણ….
… ગમતા સરનામે ઘર બની જાય…..એ જીવન છે……
“વિરહ ની વેદના ને સીમાડા નથી હોતા
આંસુ ઓને પક્વવા ના નીભાડા નથી હોતા
આ દુનિયા દુઃખી દિલ ને નથી સમજી સકતા
કે જ્યાં દિલ બળે છે ત્યાં ધુમાડા નથી હોતા”
શું કરું ફરિયાદ તને, ફરિયાદમાં ફરી યાદ છે,
ફરી ફરીને યાદ આવે,  એજ મારી ફરિયાદ છે.

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s