વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

સાત પગલાં ડિસેમ્બર 11, 2011

Filed under: વાંચવા જેવી વાત — mysarjan @ 5:39 પી એમ(pm)

૧)જન્મ -ભગવાન  ની ભેટ છે.

૨)બચપન-મમતાનો દરિયો છે.,પ્રેમ થી ભરીયો છે,જે ડૂબી શકીયો છે તે તરીયો છે.

૩)તરુણ અવસ્થા-વિચારો,આશાઓ મેળવવાની આશ છે.

૪)યુવાઅવસ્થા-સાહસ, જોશ,ઝનુન છે.

૫)પૌઢાવસ્થા-કુટુંમ્બ માતે કુરબાન થવાની  જીજીવિષા છે.

૬)ઘડપણ-જેવું  વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.

૭)મરણ- જિંદગીની કિતાબ ખુલશે,નાડીએ નાડીએ કર્મ તુટ્શે,પાપ પુણ્ય નો મર્મ  ખુલશે,

કર્મ ધર્મ નો હીસાબ  થશે,સ્વર્ગ -નર્ક ના  માર્ગ થશે.

  આમ સાત પગલાં પુરાં થશે..

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s