વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

કોઈ નું દિલ તોડવું નથી . ફેબ્રુવારી 3, 2011

Filed under: જીવનમાં ઉતારવા જેવું — mysarjan @ 11:39 એ એમ (am)

દોલત મળે કે   ના  મળે , પણ હવે દોડવું નથી ,
હાથે રહી ને ઝેર હવે ધોળવું નથી ,
આ સત્ય કઇ નવું નથી ,
બે ગજ કફન સિવાય કઈ લઇ જવું નથી ,
માણસ તરીકે જન્મ લે છે અહી બધા ,
પણ અફસોસ છે કે કોઈ ને અહી માણસ થવું નથી ,
ગુણ દોષ સવું ને પારકા જોવાની ટેવ પડી ગઈ છે.,
પોતાનું રુદય કોઈને
ઢન્ઢોળવું નથી ,
દેવાલયો માં અને કથા ઓ માં ઘણી ભીડ થાય છે ,
પ્રભૂ ની સાથે રુદય કોઈને જોડવું  નથી ,
ટેવ પડી ગઈ છે જૂઠ નાં  વ્યવહારની ,
કોઈ ને સત્ય ક્યાં  છે તે હવે ખોલવું નથી,
પ્રભુ  ! જિંદગી માં ફક્ત આટલું જ કરો ,
નિર્ણય કરો! કે! કોઈ નું દિલ તોડવું નથી .

Advertisements
 

One Response to “કોઈ નું દિલ તોડવું નથી .”

  1. ટેવ પડી ગઈ છે જૂઠ નાં વ્યવહારની ,
    કોઈ ને સત્ય ક્યાં છે તે હવે ખોલવું નથી,
    પ્રભુ ! જિંદગી માં ફક્ત આટલું જ કરો ,
    નિર્ણય કરો! કે! કોઈ નું દિલ તોડવું નથી

    ભાઈશ્રી આપના કાવ્યની મહેક દિલને અસર કરી ગઈને

    નીચેના શબ્દો સારી પડ્યા……….અભિનંદન….

    “વૈવિધ્યના આગણે પ્રથમ વાર ટકોરા દીધા છે મેં

    સરસ કાવ્યો ગીતોનો રસથાળ પીસ્યો છે તમે

    જીંદગીમાં આવું ફરી ફરી ક્યાય વાચવા ના મળે

    માટે જ મારે વૈવિધ્યનો સાથ સંગાથ છોડવો નથી.”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s