વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

આજીજી ફેબ્રુવારી 2, 2011

Filed under: Uncategorized — mysarjan @ 12:20 પી એમ(pm)

તમે જે આપ્યું, કઇં ન જોઇએ!

તમારાં ચરણોમાં થોડી જગ્યા જોઇએ !!

ન ધન જોઇયે, ન સમ્પતિ જોઈએ!

બસ તમારું એઠું અન્ન જોઇએ!

ન ધર્મ જોઇએ, ન મન્દિર જોઇએ!

તમારી સેવાનો એક મોકો જોઇએ!!

ન સિદ્ધિ જોઇએ, ન મુક્તિ જોઇએ !

દરેક જન્મમાં બસ તમારો સાથ જોઇએ!

નથી વેદ સમજવા, નથી ગીતા વાંચવી !

ના સમજુને બસ તમારું નામ જોઇએ!!

ન ઘર જોઇએ ન દુનિયા જોઇએ!

બસ તમારાં ચરણોની ધુળ જોઇએ!!

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s