વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

મા તે મા ઓગસ્ટ 6, 2010

Filed under: Uncategorized — mysarjan @ 10:18 એ એમ (am)

મા  એટલે–ફક્ત જન્મદાતા જ નહીં પણ જીવનદાતા અને સંસ્કારદાતા છે.

પોતાના દેહમાંથી દેહ આપ્યો,લોહીમાંથી લોહી આપ્યું અને જીવનમાંથી જીવ આપ્યો. માએ નિઃસ્વાર્થભાવે સ્નેહ આપ્યો. દીવામાંથી દીવો પ્રગટાવ્યો. પથ્થરમાંથી પ્રતિમા ઘડી, યંત્રમાંથી સૂર-સંગીત રેલાવ્યું. જીવનને લય અને તાલથી ભરી દીધું. તન અને મનનું ભણતર, ગણતર અને ઘડતર અને તેથી તો તે સંસ્કારદાતા છે. અને આ મા મહાન જાદુગર છે.

માનું સ્થાન કેવું છે?????

ફુલમાંજે સ્થાન સુગંધનું છે, સરિતામાં જે સ્થાન સલિલનું છે, છીપમાં જે સ્થાન મોતીનું છે, વિદ્યામાં જે સ્થાન વિનયનું છે. ધર્મમાં જે સ્થાન પ્રેમનું છે, જિંદગીમાં જે સ્થાન વિશ્વાસનું છે એ જ સ્થાન સમસ્ત જીવજગતમાં માતાનું છે. પછી તે મનુષ્ય હોય, પશુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે જીવજંતુ હોય. 

કહેવાયું છે કે

” God can not reach everywhere so he created MOTHERS”

Advertisements
 

One Response to “મા તે મા”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s