વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

સીગરેટ જુલાઇ 24, 2010

Filed under: કાવ્ય — mysarjan @ 5:55 પી એમ(pm)

નાજુક અને નમણી છે એની  કાયા,

દુનીયામાં સહુને  એની છે માયા,

કમર પાતળી અને પાતળો છે દેહ.

કદી  રાખેના  એ, કોઈ ની એ શેહ,

સ્વેત સાડી  માં  સજે   એ  સદા,

લોભાવે દિલ ને  એની એ અદા ,

સ્વેત સાડી ને વળી કથ્થઈ કિનાર,

ખરે જ એ વિરલ,એનું જોબન પિનાર,

કદી હુ ના કરું એને મુજથી ના અળગી,

રહેવું જ ગમે  એને ,મુજ થી જ વળગી,

નીકળ્યો હું ,હાથમાં હાથ આપીને

ઉભી બજારે ઓષ્ઠ થી ,તેને ચાંપીને,

માત્ર બિચારો જોતો રહી ગયો એ તો,

એક પર એક ચુમ્બન ,મુજ ને લેતો,

ઘડી બે ઘડી , ઓષ્ઠ થી અળગી જો  કરું ,

તો ફરી એક લામ્બુ ,ચુમ્બન જોર થી ભરું,

ચમક્યો  ત્યારે, દાજી આંગળી મારી,

ખબર પડી ત્યારે, એ તો છે સીગરેટ મારી……

સપ્ટૅમ્બર–૭0

શૈલેષ શેઠ

Advertisements
 

One Response to “સીગરેટ”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s