વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

SMS મે 25, 2010

Filed under: SMS — mysarjan @ 5:45 પી એમ(pm)

કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે,

ચિત્રકાર કલાકૃતિની નીચે પણ પોતાનું નામ લખે છે,

પણ ભગવાન મહાન કલાકાર છે,

એ માનવીને સર્જે છે પણ માનવી નીચે પોતાનું નામ નથી લખતો…

પરંતુ, મા તો ભગવાનથી પણ મહાન છે કારણકે એ સંતાન ને જન્મ આપે છે છતાં નામ પિતાનું આપે છે.”

Advertisements
 

2 Responses to “SMS”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s