વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

પૈસાનું ગ્રુપ મે 25, 2010

Filed under: સમજવા જેવું — mysarjan @ 5:28 પી એમ(pm)

મનુષ્ય જ્યારે જન્મે છે, ત્યારે તેનુ વજન અઢી કિલો હોય છે અને અગ્નિ સંસ્કાર બાદ તેની રાખનું પણ વજન અઢી કિલો હોય છે.

જિંદગી નું પહેલું કપડું જેનું પહેલું નામ ઝ્ભલું ..એમાં ખિસું જ ન હોય. જિંદગી નું છેલ્લું કપડું જેનું નામ કફન …એમાં ખિસું ન હોય.

તો પછી વચગાળા નાં ખિસામાટે આટલી બધી ઉપાધિ શામાટે???? આટલી બધી દોડ્ધામ શામાટે????

લોહી લેતાં ચેક ગ્રુપ ચેક કરાય છે..

પૈસા લેતાં ચેક કરજો .. એ કયા ગ્રુપનો છે??

ન્યાય નો છે? હાય નો છે ? કે હરામ નો છે?

ખોટા ગ્રુપ નો પૈસો ઘર માં આવી જવાથી ..

આજે ઘરમાં અશાંતિ ,ક્લેશ ,કંકાશ છે..

હરામ નો ને હાય નો પૈસો, જિમખાના, દવાખાના, ક્લબોને , બાર માં પૂરો થઈ જશે!

બેન્કબેલેન્સ વધે પણ જો ફેમીલી બેલેન્સ ઓછું થાય, તો સમજવું કે પૈસો આપણને સુટ નથી થતો…

ભઇલા….

Advertisements
 

One Response to “પૈસાનું ગ્રુપ”

  1. સાવ સાચી વાત. બહુ જ સુંદર વાત આલેખી છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s