વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

પરિવાર મે 25, 2010

Filed under: વાંચવા જેવી વાત — mysarjan @ 12:30 પી એમ(pm)

પરિવારમાં બંધારણ ન હોય પણ વ્યવસ્થા હોય,

સુચન ન હોય પણ સમજણ હોય,

કાયદો ન હોય પણ અનુસાશન હોય,

ભય ન હોય પણ ભરોસો હોય,

શોષણ ન હોય પણ પોષણ હોય,

કલેશ ન હોય પણ કદર હોય,

આગ્રહ ન હોય પણ આદર હોય,

સંપર્ક નહિં પણ સંબંધ હોય,

અને સમજણ સાથે સર્જન હોય

એ જ સાચો પરિવાર કહેવાય.

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s