વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

જરૂર નથી મે 25, 2010

Filed under: જીવનમાં ઉતારવા જેવું — mysarjan @ 10:03 એ એમ (am)

 

ર ને પોતાનું મન્દિર માને તો અહીં – તહીં ફરવા ની જરૂર નથી.

મા- બાપ ને જો દેવ માને તો , પછી તીરથ કરવાની જરૂર નથી.

મન જો રાખે નિરમલ તો, ગભરાવાની કોઇ જરૂર

નથી. ગંગા – ગોમતિ ગોદાવરી માં પછી , ડુબકી મારવાની જરૂર નથી.

સાચુ બોલે ને કોઇ જીવ ના દુભવે તો,

દંભ કરવાની કોઇ જરૂર નથી.. તિલક- ટપકાં, કંઠીયુ પહેરી પછી, માલા ફેરવાની જરૂર નથી,

 ભુખ્યા આવે તેને પ્રેમથી જમાડે તો, બીજુ પુન્ય કરવાની કોઇ જરૂર નથી,

મન્દિરમાં ધરીને થાલ પ્રભૂ ને પછી , રીઝવવાની કોઇ જરૂર નથી

 પાપ- આનિતિ કાંઈ ના કરે તો , ડરવાની કોઇ જરૂર નથી. કિશોર કહે કિર્તાર પાસે પછી , કરગવાની કોઇ જરૂર નથી

Advertisements
 

2 Responses to “જરૂર નથી”

 1. mysarjan Says:

  Comment: -hasita shah
  Any How,all above lines are inspire us to live simply & behave like common men but,our sourrundig selute bahari look(Adambar)
  e mail- shahhasita@yahoo.com

 2. mysarjan Says:

  Author : Chetan Patel
  E-mail : chetanmpatel@gmail.com

  Comment:
  bravo, very nice


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s