વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

અન્ય સ્ત્રી સાથેની મુલાકાત મે 25, 2010

Filed under: વાંચવા જેવી વાત — mysarjan @ 12:15 પી એમ(pm)

 ૨૧ વરસ નાં લગ્ન જીવન પછી મારી પત્નીએ ઈચ્છા દર્શાવી કે તમે અન્ય સ્ત્રી સાથે બહાર જમવા જાઓં અને મુવી જોવા જાઓ ..તેણે કહ્યું કે “હું તો તમને પ્રેમ કરું છું જ ..પણ તે પણ તમને એટલીજ ચાહે છે. અને તમારી સાથે તેને પણ સમય વિતાવવો ગમશે .. આ અન્ય સ્ત્રી કે જેને મારી પત્ની મેળવવા માગતી હતી તે મારી માંતા હતી.. જે ૨૦ વરસ પહેલા વિધવા થઇ હતી પણ મારા કામકાજ નાં ભારને લીધે અને ૩ બાળકોને લીથે તેણીને મળવાનું ભાગ્યેજ થતું હતું.તે દિવસે મેં તેને મારી સાથે જમવા જવાનું અને મુવી જોવા જવાનું આમંત્રણ આપ્યું… તેને ખુબજ નવાઈ લાગી …પછી તેને થોડું વિચારી ને કહ્યુંતેને ..” મને તેમ કરવું ગમશે ‘. .. એ શુક્રવારે સાંજે કામ પતી ગયા પછી હું મારી માતા ને લેવા ગાડી માં ગયો … તે દરવાજામાં જ ઉભી હતી .તેણી એ તેની લગ્નતીથી એ પહેરી હતી તેજ સાડી પહેરી હતી..ને તેના ચહેરાનું સ્મીત એક દેવદૂત ના ચહેરા પરનું સ્મીત હોય તેવું જ્વલંત હતું…તે ખુબજ ખુશ હતી . .. અમે એક સીધી સાદી હોટેલ માં ગયા .. મારી માં એ મારો હાથ એવીરીતે ઝાલ્યો કે જાણે તે મારા જીવનની પ્રથમ સ્ત્રી ન હોય!!!!!!! ..હું હોટલ માં બેસી મેનુ કા ર્ડ વાચવા લાગ્યો …મેં વચ્ચેથી નજર ઉઠાવી તેણીની સામે જોયું ….. તો તેણી નાં ચહેરા પર એક તોફાની સ્મીત હતું ….તે બોલી ,” બેટા, જયારે તું નાનો હતો ત્યારે આ મેંનું કાર્ડ હું તને વાંચી આપતી હતી…”ત્યાર પછી અમે બંને ભોજન દરમ્યાન એકબીજાના જીવનના બનાવો વિષે ની વાતો માં એટલા મશગુલ થઇ ગયા કે મુવી જોવા જવાનું તો ભુલાઈ જ ગયું.મોડેથી હું તેને તેના ઘરે મુકવા ગયો અને ત્યાં પહોચ્યો ત્યારે તેને કહ્હું ….”, બેટા, મને તારી સાથે આ રીતે બહાર જવું છે ..પણ આમ્મ્ત્રણ હવે હું તને આપીશ .”.. જે મેં સ્વીકાર્યું. કેટલાક દિવસ બાદ મારી માતા ગંભીર રુદય રોગ નાં હુમલાના કારણે મૃત્યુ પામી ..આ બધું એટલું ઝ ડપ થી અચાનક થઈ ગયું કે મને તેના માટે કઈ પણ કરવાનો સમય જ ના મળ્યો ..કેટલાક સમય બાદ ટપાલમાં એક કવર મળ્યું .. કે જેમાં તે હોટેલ નું બીલ હતું.. તેની સાથે એક નોંધ પણ હતી… ” આ બીલ મેં એડવાન્સ માં ચુકવી દીધું છે … ફરી વાર હું અહિઆ શ કીશ કે કેમ??? તે ની મને ખાતરી ન હતી… પણ કઈ નહી…પણ મેં ત્યાં બે પ્લેટ ની કીમત ચૂકવી છે … એક તારા માટે ને બીજી તારી પત્ની માટે…તું કદી નહી સમ જી શકે કે મારા માટે તે ડીનરપાર્ટી વાળી રાત્રી નું મહત્વ્ય શું હતું ??? ………………………………………..” હું તને ખુબ ખુબ જ ચાહ્યું છું ” દિકરા…… તે ક્ષણે મને સમજાયું કે ,” હું તને ચાહું છું “ તેવું સમય સર કહેવાથી તેનું મહત્વ કેટલું બધું છે … આપણાં પ્રિયજન .. માટે આપણે સમય આપવોજ જોઈએ..જીવન માં પ્રિયજન અને પ્રભુ સિવાય કશું જ અગત્યનું નથી … કારણકે ફરી કોઈક વાર સમય કાઢીશું ” …. એમ કહી મુલતવી રાખવાથી ગણીવાર સમય ચુકી જ વાય છે… ………………………. .

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s